મિનિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિનિટ

સ્ત્રીલિંગ

  • 1

    કલાકનો કે (ખૂણાના) અંશનો સાઠમો ભાગ.

  • 2

    [અંગ્રેજીમાં બ૰વ૰ 'મિનિટ્સ'] (સભા, મંડળી ઇ૰ ની) કાર્યવાહીની નોંધ.

મૂળ

इं.