મિયાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિયાન

નપુંસક લિંગ

  • 1

    તલવાર વગેરેનું ઘર.

મૂળ

फा. नियाम; સર૰ हिं; म. म्यान