મિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિલ

સ્ત્રીલિંગ

  • 1

    યંત્રથી ચાલતું કારખાનું (બહુધા મોટું ને વસ્ત્રનું).

મૂળ

इं.