મિલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિલી

વિશેષણ

  • 1

    કોઈ માપના હજારમા ભાગનું, એમ દર્શાવતો પૂર્વગ. ગ્રામ, મિટર, લિટર ઇ૰ ને લાગે છે.

મૂળ

इं.