મિશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિશન

નપુંસક લિંગ

  • 1

    પ્રચારનું, જીવનધ્યેય જેવી મહત્તાવાળું લક્ષ્ય.

  • 2

    ખ્રિસ્તી ધર્મપ્રચારકનું તેવું કામ કે તેનું ધામ.

મૂળ

इं.