મિશ્રણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિશ્રણ

નપુંસક લિંગ

  • 1

    મેળવણી; ઉમેરો.

  • 2

    મિક્ષ્ચર; મેળવણીથી થયેલી વસ્તુ.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    'ઍલિગેશન'.