મિસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિસ્તર

નપુંસક લિંગ

  • 1

    છોની સપાટી સરખી કરવાનું ઓજાર.

પુંલિંગ

  • 1

    પુરુષના નામ આગળ (ટૂંકમાં 'મિ૰') અંગ્રેજી ભાષામાં વપરાતો 'શ્રી' એવો સન્માનસૂચક શબ્દ.

  • 2

    'ભાઈ' અર્થનું સંબોધન.