મિસ્ત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિસ્ત્રી

પુંલિંગ

  • 1

    હોશિયાર કારીગર (ખાસ કરીને સુતાર, કડિયો).

  • 2

    એક અટક.

મૂળ

સર૰ म., हिं. मिस्तरी (इं. मास्टर; पो. मेस्तर)