મિસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિસર

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    આફ્રિકાનો એક પ્રસિદ્ધ દેશ; ઈજિપ્ત.

મૂળ

अ. मिस्त्र; સર૰ हिं., म.