મિસ્સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિસ્સી

સ્ત્રીલિંગ

  • 1

    દાંત કાળા રંગવાની ભૂકી.

મૂળ

सं. मसि (-सी); સર૰ म., हिं.