મીટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીટર

નપુંસક લિંગ

  • 1

    (વીજળી, ગરમી, પાણીનો વાપર વગેરે) માપવા માટેનું યંત્ર.

મૂળ

इं. મિટર

પુંલિંગ

  • 1

    લંબાઈનું એક માપ (ફ્રેન્ચ).