મીટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભૂંસાઈ જવું; નાબૂદ થવું.

  • 2

    મટવું.

મૂળ

दे. मिट; સર૰ हिं. मिटना; म. मिटणें