મીટ માંડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીટ માંડવી

  • 1

    અનિમેષ દષ્ટિથી જોવું.

  • 2

    લાક્ષણિક (-ની પાસે) તીવ્રપણે ઇચ્છવું; આશા રાખવી.