મીઠડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીઠડું

વિશેષણ

 • 1

  પદ્યમાં વપરાતો મીઠું.

 • 2

  મીઠું મીઠું બોલનારું.

નપુંસક લિંગ

 • 1

  વહાલનાં આલિંગન.

 • 2

  દુખણાં; ઓવારણાં.