મીઠાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીઠાઈ

સ્ત્રીલિંગ

  • 1

    સુખડિયાને ત્યાં વેચાતી કે એવી કોઈ પણ ગળી વાની.

  • 2

    મીઠાશ; મધુરતા.