મીઠા ઝાડનાં મૂળ કાપવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીઠા ઝાડનાં મૂળ કાપવાં

  • 1

    ભલાઈ બતાવ્યા કરનાર-હિત કરનારને જ નુકસાન થાય તેટલો બધો તેનો લાભ લેવો.