મીઠા લોહીનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીઠા લોહીનું

  • 1

    જેને ચાંચડ, માંકડ વધારે કરડે તેવું.

  • 2

    મળતાવડું.

  • 3

    સાલસ; વહાલ આવે એવું.