મીડધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીડધો

પુંલિંગ

  • 1

    હૃષ્ટપુષ્ટ માણસ.

  • 2

    કાસદ; ખેપિયો.

  • 3

    મુખી; અગ્રેસર.

મૂળ

જુઓ મડધો; સર૰ म. मिरधा