મીંડલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીંડલી

સ્ત્રીલિંગ

  • 1

    કપાળ ઉપર ગોઠવેલી ચોટલાની લટ.

મૂળ

સર૰ म. मेंडणें=બે સેરને એકઠો વળ આપી ભેગી કરવી; हिं. मींडना=હાથ વડે મસળવું; અથવા मेढी=ત્રણ સેરમાં ગૂંથેલી વેણી

મીડલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીડલી

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીના કેશની ગૂંથેલી લટ (મીડલી લેવી.).

મૂળ

જુઓ મીંડલી