મીડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીડિયો

વિશેષણ

  • 1

    વળેલાં શિંગડાંવાળો (બળદ, બકરો).

પુંલિંગ

  • 1

    વળેલાં શિંગડાંવાળો (બળદ, બકરો).

મૂળ

'મીડું' ઉપરથી?