મીંઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીંઢું

વિશેષણ

  • 1

    મનમાં સમજે પણ બહાર દેખાવા ન દે તેવું.

  • 2

    ખંધું; ધૂર્ત.

મૂળ

સર૰ म. मेंढा=વાંકું