મીંઢળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીંઢળ

નપુંસક લિંગ

  • 1

    મીઢળ; એક ફળ (લગ્ન જેવી ક્રિયાઓ વખતે કાંડે બાંધે છે).

મીઢળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીઢળ

નપુંસક લિંગ

  • 1

    મીંઢળ; એક ફળ (લગ્ન જેવી ક્રિયાઓ વખતે કાંડે બાંધે છે) (મીંઢળ બાંધવા; મીઢળ છોડવા ).

મૂળ

सं. मदनफल; हिं. मैनफल, मैंढल