મીણાકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીણાકારી

વિશેષણ

  • 1

    મીનાકારી; +ભાતવાળું.

સ્ત્રીલિંગ

  • 1

    મીનાકારી; +ભાતવાળું.

  • 2

    સોંનાચાંદી પર રંગીન કામ-કારીગરી.