મીણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીણિયું

વિશેષણ

 • 1

  મીણવાળું.

 • 2

  નશામાં પડેલું.

મીણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીણિયું

નપુંસક લિંગ

 • 1

  પાણી ન શોષે તે સારુ મીણ કે એવો પદાર્થ ચડાવીને બનાવેલું એક જાતનું કાપડ; મીણિયું.

મીણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીણિયું

વિશેષણ

 • 1

  નશામાં પડેલું.

મૂળ

'મીણો' ઉપરથી