મીણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીણો

પુંલિંગ

  • 1

    કેફ; નશો.

  • 2

    કેફ ચડે તેવો ઝેરી પદાર્થ (મીણો ચડવો).

મૂળ

प्रा. मयण ( सं. मदन)=માદક