મીનમેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીનમેખ

સ્ત્રીલિંગ

  • 1

    વાંધો; હરકત; શંકા કરવાપણું.

  • 2

    વધારોઘટાડો કરવાપણું.

ક્રિયાવિશેષણ

  • 1

    ઓછુંવત્તું હોય તેમ.