મીનમેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીનમેષ

સ્ત્રીલિંગ

  • 1

    વાંધો; હરકત; શંકા કરવાપણું.

  • 2

    વધારો ઘટાડો કરવાપણું.

મીનમેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીનમેષ

અવ્યય

  • 1

    ઓછુંવત્તું હોય તેમ (મીન ન હોવાં, મીન ન કરાવાં, મીન ન થવાં).