મીના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીના

સ્ત્રીલિંગ

  • 1

    મદિરા રાખવાનું પાત્ર; સુરાહી.

મૂળ

हिं.

મીનાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીનાં

અવ્યય

  • 1

    હાર્યાની કબૂલાતનો સંકેતશબ્દ.

મૂળ

સર૰ મીણ (૨)