મીનાક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીનાક્ષી

વિશેષણ

  • 1

    મીન-માછલી જેવી આંખવાળી.

સ્ત્રીલિંગ

  • 1

    મીન-માછલી જેવી આંખવાળી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક દેવી.

મૂળ

सं.