મીનાકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીનાકારી

વિશેષણ

  • 1

    ભાતવાળું.

મૂળ

फा.; સર૰ हिं., म. मिनाकारी

સ્ત્રીલિંગ

  • 1

    સોનાચાંદી પર રંગીન કામ-કારીગરી; મીણાકારી.