મીનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીનો

પુંલિંગ

  • 1

    સોનાચાંદી પરનું રંગિત ચિત્રકામ; મીનાકારી.

મૂળ

फा. मीन