મીમાંસક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીમાંસક

પુંલિંગ

  • 1

    મીમાંસા કરનાર.

  • 2

    મીમાંસાદર્શન જાણનાર કે માનનાર.

મૂળ

सं.