મીમાંસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીમાંસા

સ્ત્રીલિંગ

  • 1

    વિચારણા; તપાસ; સમાલોચના.

  • 2

    જૈમિનિપ્રણીત પૂર્વમીમાંસાદર્શન (મીમાંસા કરવી).

મૂળ

सं.