મુદ્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુદ્રા

સ્ત્રીલિંગ

 • 1

  છાપ; મહોર.

 • 2

  વીંટી.

 • 3

  સિક્કો (નાણું).

 • 4

  ગોસાંઈઓની કાનની કડી.

 • 5

  છાતીએ કે હાથે મારેલો ડામ કે છાપ.

 • 6

  મુખાકૃતિ; ચહેરાનો દેખાવ.

 • 7

  અમુક પ્રકારનો અંગવિન્યાસ (હઠયોગ).

 • 8

  સંધ્યા વખતે હાથ કે આંગળાંનો બનાવાતો આકાર.

મૂળ

सं.