મુલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુલ્લો

પુંલિંગ

  • 1

    પૂંજી; મૂળ થાપણ; મૂડી.

મૂળ

सं. मूल ઉપરથી ; प्रा. मूलिय (सं. मौलिक)=મૂળધન, પૂંજી; જુઓ મુદ્દલ