મુશ્કેટાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુશ્કેટાટ

વિશેષણ

  • 1

    વાંસા પાછળ હાથ બાંધેલા હોય એવું (મુશ્કેટાટ કરવું, મુશ્કેટાટ બાંધવું).

મૂળ

જુઓ મુશ્ક+ટાટ (इं. टाइट)