મૂર્ધન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂર્ધન્ય

વિશેષણ

 • 1

  મૂર્ધસ્થાનથી ઉચ્ચારાતું.

 • 2

  માથાને લગતું.

 • 3

  લાક્ષણિક મુખ્ય.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  મૂર્ધસ્થાની વર્ણ.