મેથિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેથિયા

પુંલિંગ બહુવયન​

  • 1

    ડાંગરમાં મેથી જેવા એક જાતના દાણા હોય છે તે.

મૂળ

'મેથી' ઉપરથી