મંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંદી

સ્ત્રીલિંગ

 • 1

  મંદતા; કમીપણું.

 • 2

  ભાવની પડતી.

મૂળ

'મંદ' ઉપરથી

મદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદી

વિશેષણ

 • 1

  મદવાળું; મત્ત.

મૂળ

सं.

મેંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેંદી

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ.

મૂળ

જુઓ મેદી

મેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેદી

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ; મેંદી.

મૂળ

सं. मेंघी; સર૰ म. मेंदी; हिं. महँदी