મૉઇશ્વરાઇઝર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉઇશ્વરાઇઝર

નપુંસક લિંગ

  • 1

    (ચામડી વગેરેની) આર્દ્રતા જાળવી રાખનાર અથવા સૂકી ત્વચાને આર્દ્ર બનાવનાર પદાર્થ; આર્દ્રક.

મૂળ

इं.