મૉડર્નિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉડર્નિઝમ

નપુંસક લિંગ

  • 1

    આધુનિકતાવાદ; પહેલા વિશ્વયુદ્ધ પછી કલાસાહિત્યની વિભાવના, સ્વરૂપ-સંવેદના અને શૈલીમાં ઉલ્લેખનીય પરિવર્તનો અને વિવર્તો દાખવનારો ૨૦મી સદીની ચિત્ર, સાહિત્ય આદિ કળાઓમાં પ્રગટેલો તથા પ્રતીકવાદ, કલ્પનવાદ, પરાવાસ્તવવાદ વગેરેને પોતાનામાં સમાવતો વાદ; જેનું અંતરંગ તત્કાલીન નૃવંશશાસ્ત્ર, મનોવિજ્ઞાન, મનોવિશ્લેષણ, તત્ત્વજ્ઞાન, રાજકીય વાદવિચારોથી ને સંકુલ રીતે પ્રભાવિત છે; 'મૉડર્નિઝમ' (સા.).

મૂળ

इं.