મૉડલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉડલ

નપુંસક લિંગ

 • 1

  નમૂનો; પ્રારૂપ.

 • 2

  કલાકાર પોતાની કૃતિ માટે જે વ્યક્તિ કે વસ્તુ સામે રાખે છે તે વ્યક્તિ કે વસ્તુ.

 • 3

  ઇમારતની નમૂનારૂપ પ્રતિકૃતિ.

 • 4

  વસ્ત્રો, આભૂષણો કે અન્ય ચીજવસ્તુઓને જાહેરાત માટે પ્રદર્શિત કરતી વ્યક્તિ.

મૂળ

इं.