મૉન્ટાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉન્ટાજ

નપુંસક લિંગ

  • 1

    ચિત્રોનું સંકલન; પ્રક્ષકો પર અખંડતા કે એકત્વની છાપ પડે તે રીતે ફિલ્મનાં જુદાં જુદાં દૃશ્યોનું થતું સંયોજન.

  • 2

    વિવિધ દૃશ્યો કે ચિત્રોનું એક અખંડ છાપ ઊભી કરે એવું સંયોજન.

મૂળ

इं.