મૉનોટાઈપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉનોટાઈપ

નપુંસક લિંગ

  • 1

    છાપવાના અક્ષરનું બીબું ઢાળીને ગોઠવે એવું એક યંત્ર.

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    તે વડે પડતો ટાઈપ.