મૉનોલૉગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉનોલૉગ

પુંલિંગ

  • 1

    એકોક્તિ; એક જ પાત્ર દ્વારા નાટકમાં બોલાયેલી ઉક્તિ કે દીર્ઘ સંભાષણ (સા.).

મૂળ

इं.