મૉરલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉરલ

નપુંસક લિંગ

 • 1

  નૈતિક.

 • 2

  સદાચારી; નીતિસંગત.

 • 3

  બોધપાઠ.

 • 4

  સૂક્તિ; નીતિવચન.

મૂળ

इं.