મોં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોં

નપુંસક લિંગ

  • 1

    મુખ; મોઢું.

  • 2

    લાક્ષણિક આબરૂ; લાજશરમ (પ્રયોગો 'મોઢું' શબ્દ જેવા જ લગભગ છે.).

મૂળ

प्रा. मुह (सं मुख)