ગુજરાતી માં મોઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોઈ1મોઈ2

મોઈ1

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    મૂઈ.

  • 2

    ભલે ફિકર નહીં એવા એર્થમાં સ્ત્રીલિંગી શબ્દો સાથે ઉદા૰ મોઈ, પડી ગઈ તો!.

ગુજરાતી માં મોઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોઈ1મોઈ2

મોઈ2

સ્ત્રીલિંગ

  • 1

    મોઈદંડાની રમતમાં નાનો લાકડાનો કકડો.