મોકૂફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકૂફ

વિશેષણ

  • 1

    બંધ પાડેલું; રહેવા દીધેલું; મુલતવી (મોકૂફ રહેવું, મોકૂફ રાખવું).

મૂળ

अ.