મોકલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રવાના કરવું; જવા કહેવું.

  • 2

    પહોંચાડવું.

મૂળ

दे. मोकल्ल

મોકલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'મોકલવું'નું કર્મણિ.